Tag: pisce
હમદર્દ, આત્મપ્રેરણાથી ભરપુર, માનવ સ્વભાવની રાશિઃ મીન
ચપળ નેત્રો, પ્રેમાળ વાતો, માનવતાથી ભરપુર અને સંગીતપ્રેમી સ્વભાવવાળા જાતકો મીન રાશિના હોઈ શકે. મીન રાશિ જળતત્વની અને દ્વિસ્વભાવ રાશિ છે, જળતત્વ હોઈ તેમાં સંવેદના, લાગણી અને અનુભવનો સમન્વય...