Tag: phase 4
લોકસભા ચૂંટણી રાઉન્ડ-4: મુંબઈમાં સરેરાશ 54.30% મતદાન...
મુંબઈ - સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીના ચોથા રાઉન્ડમાં આજે મુંબઈમાં પણ મતદાન થયું, જે ચૂંટણી પંચના જણાવ્યા મુજબ એકંદરે 54.30 ટકા હતું. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું...