Tag: Old Laws Ineffective
જૂના કાયદાઓને નિષ્ક્રીય બનાવવા લોકસભાની મંજૂરી
નવી દિલ્હી- સંસદના શિયાળુ સત્રમાં દેશમાં વર્તમાનમાં અમલી 245 પ્રકારના જૂના અને તર્કસંગત નહીં જણાઈ રહેલાં કાયદાઓને નિષ્ક્રીય બનાવવા અથવા તેમાં પરિવર્તન કરી શકાય તે માટેના ખરડાને મંજૂરી આપવામાં...