Tag: Nupur Nagar
ભૂવનેશ્વર પરણી ગયો, બાળપણની મિત્ર નુપૂર સાથે...
મેરઠ - ભારતની ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર એની પડોશમાં રહેતી અને એની બાળપણની મિત્ર નુપૂર નાગર સાથે આજે અહીં લગ્ન કર્યાં છે.
મેરઠનિવાસી ૨૭ વર્ષીય ભૂવનેશ્વરે નુપૂર સાથે...