Tag: North Sinai
ઈજિપ્તમાં મસ્જિદ નજીક બોમ્બ વિસ્ફોટ, ગોળીબારમાં ૨૩૫નાં...
કેરો - ઈજિપ્તના અશાંતિગ્રસ્ત ઉત્તર સિનાઈ પ્રાંતમાં આજે એક મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન ભયાનક બોમ્બ વિસ્ફોટ થતાં ૨૩૫ જણ માર્યા ગયા છે અને બીજાં સવાસોથી વધારે લોકો ઘાયલ થયા...