Home Tags North Korea

Tag: North Korea

કિમ જોંગે અટકાવ્યા બધા પરમાણૂ પરીક્ષણ, ટ્રમ્પે કહ્યું વિશ્વ માટે સારા...

વોશિંગ્ટન- પોતાની તાકાતના જોરે અમેરિકા સહિત વિશ્વના દેશો માટે માથાનો દુખાવો પુરવાર થયેલા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને મોટો નિર્ણય કર્યો છે. કિમ જોંગે પોતાના બધા જ પરમાણુ...

જૂન મહિનામાં યોજાઈ શકે છે કિમ જોંગ સાથે બેઠક: ટ્રમ્પ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપતા જણાવ્યું છે કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે આગામી મે મહિનામાં યોજાનારી બેઠકની તારીખ આગળ વધારવામાં આવી શકે છે. ડોનાલ્ડ...

શી જિનપિંગે પ્રભાવ પાથરવાની શરૂઆત કરી દીધી છે

ઉત્તર કોરિયામાં ભારતની સીધો રસ ના પડે, પરંતુ ઉત્તર કોરિયાના કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ થશે અને તેના કારણે શેરબજાર તૂટી પડશે એવા સમાચારના કારણે ગુજરાતીઓને ચિંતા થાય. અમેરિકામાં ડોનાલ્ડ...

ઉત્તર કોરિયાની મદદ કરનારી શિપિંગ કંપનીને સંયુક્ત રાષ્ટ્રએ ‘બ્લેકલિસ્ટ’ કરી

પ્યોંગયાંગ- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 27 જહાજ, 21 શિપિંગ કંપનીઓ અને એક વ્યક્તિને બ્લેકલિસ્ટ કર્યો છે કારણકે, તેમણે ઉત્તર કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોની અવગણના કરીને તેની મદદ કરી...

કિમ જોંગને ટ્રમ્પનો જવાબ, દક્ષિણ કોરિયા સાથે યુદ્ધાભ્યાસ કરશે અમેરિકા

વોશિંગ્ટન- ઉત્તર કોરિયાની ચીન સાથેની મિત્રતા અમેરિકાને પસંદ નથી આવી રહી. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની ચીનની યાત્રા બાદ હવે અમેરિકા ઉત્તર કોરિયાને સબક શિખવાડવા ‘ઓપરેશન ફર્સ્ટ એપ્રિલની’ તૈયારીમાં...

જિનપિંગ અને કિમ જોંગની મુલાકાત આવકારદાયક: ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન- અમેરિકા, જાપાન સહિત સંયુક્ત રાષ્ટ્રની ચેતવણીની સતત અવગણના કરીને મિલાઈલ પરીક્ષણ કરનારા ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને દુનિયાના અશ્ચર્ય વચ્ચે પોતાના પ્રથમ વિદેશ પ્રવાસમાં ચીનના પ્રેસિડેન્ટ...

અમેરિકા અને દક્ષિણ કોરિયા કરશે આગામી મહિને સંયુક્ત સૈન્યઅભ્યાસ

વોશિંગ્ટન- આગામી મહિને અમેરિકા અને દક્ષિણ કોરિયા તેમનો વાર્ષિક સંયુક્ત સૈન્ય અભ્યાસ કરશે. આ અંગે માહિતી આપતા બન્ને દેશોના પ્રવક્તાઓએ જણાવ્યું કે, ‘અમારા સંયુક્ત સૈન્યઅભ્યાસનો ઉદ્દેશ્ય આત્મરક્ષા છે. જેથી...

યુદ્ધની ધમકીઓ વચ્ચે કિમ જોંગ સાથે મુલાકાત કરવા તૈયાર થયા ટ્રમ્પ

વોશિંગ્ટન- ગત કેટલાક સમયથી એક બીજા પર શાબ્દિક હથિયારોનો ઉપયોગ કરી રહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગ ઉન વચ્ચે મિત્રતા થાય તેવા સમાચાર...

કિમ જોંગે દર્શાવી ચર્ચાની તૈયારી, અમેરિકાએ લગાવ્યાં નવા પ્રતિબંધ, જાણો શું...

વોશિંગ્ટન- નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સાવકા ભાઈ કિમ જોંગ નૈમની હત્યામાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી અમેરિકાએ નોર્થ કોરિયા પર નવા પ્રતિબંધ લગાવ્યા છે. આપને જણાવી...

નોર્થ કોરિયાના તાનાશાહનો ‘યૂ-ટર્ન’, US અને દક્ષિણ કોરિયા સાથે ચર્ચા કરવા...

પ્યોંગયાંગ- ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પોતાના આક્રમક વલણમાં નરમાઈના સંકેત આપ્યા છે. કિમ જોંગે જણાવ્યું છે કે, તે અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે ચર્ચા કરવા તૈયાર છે....

TOP NEWS

?>