Tag: NGO Infosys Foundation
ગૃહમંત્રાલયે ઈન્ફોસિસ ફાઉન્ડેશનનું રજિસ્ટ્રેશન રદ કર્યું
નવી દિલ્હી- ગૃહમંત્રાલયે બિન સરકારી સંસ્થા (NGO) ઈન્ફોસિસ ફાઉન્ડેશનનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે. મંત્રાલયે વિદેશી ડોનેશન (ચંદા) મેળવવામાં નિયમોનું કથિત રીતે ઉલ્લંઘન કરવાના મામલે આ નિર્ણય લીધો છે....