Tag: National Consensus
રાષ્ટ્રીય હિતમાં રાષ્ટ્રીય સર્વસંમતિ કેમ નથી બનતી?
રાષ્ટ્રીય હિતની વાત આવે ત્યારે બધાં હકારમાં માથું ધૂણાવે છે, પણ પછી, પણ કહીને એકાદ મુદ્દો ઉમેરે છે. રાષ્ટ્રીય હિતના દુગ્ધમાં કશું પણ મેળવણ કરો એટલે દૂધ બગડી જાય...