Tag: Monsoon Effects
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ,...
અમદાવાદઃ કાળઝાળ ગરમી અને ધોમધખતા તાપની વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કેટલીક જગ્યાએ વાતાવરણમાં પલટો આવતા એકાએક વાદળ છવાયા અને કમોસમી વરસાદ પણ વરસ્યો છે. તો આ...