Tag: Mdern Robotic Gallery
સાયન્સ સિટીમાં આધુનિક રોબોટિક ગેલેરી બનશેઃ રૂપાણી
ગાંધીનગરઃ રાજ્યના યુવાનો નવાં સંશોધનો દ્વારા પ્રજા-કલ્યાણમાં પોતાનું મહત્તમ યોગદાન આપશે. આવનાર દિવસોમાં સંશોધન ક્ષેત્ર તમામ પડકારો ઝીલવા ગુજરાતના વિદ્યાર્થીઓ સજ્જ છે. નવા ૧૦ સુપર કોમ્પ્યુટરના માધ્યમથી ગુજરાતના યુવાનો...