Tag: Manoj Mehta
અંધેરી રેલવે પૂલ દુર્ઘટનામાં ઘાયલ થયેલા ચાર્ટર્ડ...
મુંબઈ - અંધેરી ઉપનગરમાં ગઈ 3 જુલાઈએ સ્ટેશનની નજીકના ગોખલે રોડ ઓવરબ્રિજનો હિસ્સો તૂટી પડતાં ઘાયલ થયેલા મનોજ મહેતા નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું રવિવારે વિલે પારલેની નાણાવટી હોસ્પિટલમાં નિધન થયું...