Tag: Makar Rashi
મકર: મહત્વાકાંક્ષી અને કર્મયોગી રાશિ
ચર સ્વભાવ અને પૃથ્વીતત્વ ધરાવતી રાશિ એટલે મકર રાશિ. મકર રાશિના જાતકો નિત્ય કર્મશીલ અને સતત પોતાના કાર્યને પાર પાડવા માટે લાગેલાં રહે છે. આ રાશિના જાતકોમાં કાર્યપદ્ધતિને સમજીને...