Tag: Major DP Singh
કારગીલ યુદ્ધસૈનિકનું દિલધડક સ્કાયડાઈવ સાહસ…
ભારતીય લશ્કરના મેજર ડી.પી. સિંહે કારગીલ યુદ્ધ દરમિયાન એમનો જમણો પગ ગુમાવ્યો હતો. તે દુર્ઘટનાને ભૂલી જઈને એમણે આજે સ્કાયડાઈવનું પરાક્રમ સફળતાપૂર્વક પાર પાડી બતાવ્યું છે.
ભારતીય લશ્કરના બહાદુર સૈનિકો...