Tag: Maha Vavajodu
મહા-વાવાઝોડુંઃ મહારાષ્ટ્રમાંથી ફંટાયેલો ચક્રવાત કઈ દિશામાં ત્રાટકશે?
મહારાષ્ટ્રના રાજકારણ પર કેન્દ્રીત થયેલું ગોલમાલ, ગોબાચારી, ગરબડ અને ગોટાળાનું મહા-વાવાઝોડું ફંટાયું છે. પૂરતા પ્રમાણમાં ભેજ ના મળવાના કારણે વાવાઝોડું નબળું પડવા લાગ્યું હતું અને હવાની ગતિ ફરવાના કારણ...