Tag: Luka Chuppi
લુકા છુપી: મનોરંજન સાથે સંતાકૂકડી
ફિલ્મઃ લુકા છુપી
કલાકારોઃ કાર્તિક આર્યન, ક્રિતી સેનન, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના
ડાયરેક્ટરઃ લક્ષ્મણ ઉટેકર
અવધિઃ આશરે બે કલાક
★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત
ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2
રોમ-રોમ અથવા રોમાન્ટિક કોમેડી શબ્દસંજ્ઞા બડી અચ્છી છે...