Tag: Land Acquisitions
ખેડૂત આંદોલનનો આક્રોશ ગુજરાત પહોંચ્યો, દૂધ શાકભાજી...
અમદાવાદ-દેશભરમાં 10 દિવસના આંદોલન પર ઉતરેલાં ખેડૂતોના સમર્થનમાં ગુજરાતના ખેડૂતો પણ જોડાઇ રહ્યાં છે. ખેડૂતો દ્વારા સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવાની માગણી કરવામાં આવી છે. વિરોધરુપે દેશભરમાં ખેડૂતો તેમનાં...