Tag: Karnataka Assembly byelection
પેટાચૂંટણીમાં હાર્યા પછી કોંગ્રેસના સિદ્ધારમૈયાએ આપ્યું રાજીનામું
બેંગલુરૂઃ કર્ણાટકમાં 15 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણીમાં સખત હાર પછી વિધાનસભા પક્ષના નેતા એમ સિદ્ધારમૈયાએ રાજીનામું આપી દીધું છે. ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારીને તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું...