Tag: Jitu Vagha
લોકગાયક હેમંત ચૌહાણ સહિત લોકસાહિત્ય કલાકારોએ ભાજપનો...
ગાંધીનગર- ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે વિશ્વવિખ્યાત એવા ગુજરાતના સુપ્રસિધ્ધ લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો, લોકગાયક-ગાયિકા તથા ગુજરાતી ફિલ્મોના અભિનેતા-અભિનેત્રી ભાજપામાં જોડાયા હતાં.
આ કલાકારોમાં વિશ્વવિખ્યાત...