Tag: Indian Style on Ground Seating
જમીન પર પલાંઠી વાળીને જમવાના પાંચ ફાયદા
આપણી જીવનશૈલી દિનપ્રતિદિન પશ્ચિમી સભ્યતાનું આંધળું અનુકરણ કરી રહી છે. પશ્ચિમના પ્રદેશની આબોહવાના લીધે તેમની જીવનશૈલી વિકસી હશે, પરંતુ તેમનું બધું જ સારું તેમ માનીને આપણે પણ એ રીતે...