Tag: Indian-Origin Cop
કેલિફોર્નિયામાં ભારતીય મૂળના પોલીસ અધિકારીની હત્યા
ન્યૂ યોર્ક- અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના એક 33 વર્ષીય પોલીસ અધિકારીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. મૃતકની ઓળખ ન્યૂમેન પોલીસ વિભાગના રોનિલ સિંહના રૂપમાં કરવામાં આવી છે....