Tag: India vs China
ભારતની મહિલા હોકી ટીમ બની એશિયન ચેમ્પિયન
કાકામીગાહારા (જાપાન) - અહીં આજે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતની મહિલા હોકી ટીમની ખેલાડીઓએ ચીનને પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી પરાજય આપીને ૯મી એશિયન કપ હોકી સ્પર્ધા જીતી લીધી છે અને ગોલ્ડ...