Tag: Indefinite Hunger Strike
કેજરીવાલની “રાજહઠ”, દિલ્હી માટે કરશે અનિશ્ચિતકાલીન ઉપવાસ….
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે એકવાર ફરીથી અનશન કરવા જઈ રહ્યા છે. દિલ્હી વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે...