Tag: IIT Students
રાયપુરના વિદ્યાર્થીએ બનાવ્યો વાઇફાઇની સુરક્ષાનો પ્રૉગ્રામ!
મોબાઇલ અને કમ્પ્યૂટર આવ્યાં એટલે સાથેસાથે ઇન્ટરનેટ આવ્યું. ઇન્ટરનેટ આવ્યું એટલે સાથોસાથ વાઇફાઇ આવ્યું. વાઇફાઇ આવ્યું એટલે ચિંતા લાવ્યું! ત્રાસવાદના આ સમયમાં ચિંતા એ વાતની કે કોઈ વાઇફાઇમાં જોડાઈને...