Tag: Iconic Image
બૂર્જ ખલીફા પર છવાયાં ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા
દુબઈઃ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને ક્રાઈસ્ટચર્ચ પર થયેલા હુમલા બાદ જે પ્રકારે દેશની સ્થિતિને સંભાળી, તેના વખાણ આખી દુનિયામાં થઈ રહ્યાં છે. પીડિત પરિવારો સાથે મુલાકાત દરમિયાન જેસિન્ડાએ માથું ઢાંકી રાખ્યું...