Tag: Gulabo Sitabo
અમિતાભનો નવો લુક સોશિયલ મિડિયા પર વાયરલ
મુંબઈ - બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની નવી ફિલ્મ આવી રહી છે 'ગુલાબો સિતાબો'.
આ ફિલ્મનું શૂટિંગ હાલ લખનઉમાં ચાલુ છે.
આ ફિલ્મમાં બિગ બીનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે અને...