Tag: Gujarati Folk Artists
લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો, ભજનિક, લોકગાયકો ભાજપમાં જોડાયાં
ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘કમલમ્’’ ખાતે ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો, ભજનીક, લોકગાયક-ગાયિકા ભાજપામાં જોડાયા હતાં.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ગુજરાતના ખ્યાતનામ લોકગાયક...