Home Tags Gujarat

Tag: Gujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શિશુઓનાં મરણઃ ગુજરાત સરકાર...

અમદાવાદ - અમદાવાદની સરકાર હસ્તકની સિવિલ હોસ્પિટલમાં ગયા શુક્રવારની મધરાતથી લઈને શનિવાર રાત સુધીમાં ઓછામાં ઓછા 9 નવજાત બાળકોનાં મરણ નિપજ્યાં હતા. ગુજરાત સરકારે આજે એક નિવેદનમાં જણાવ્યું છે કે...

ગુજરાતઃ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની 9થી 11 નવેમ્બરે...

ગાંધીનગર- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીના જંગમાં બાજી મારવા માટે પોતાની એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આગામી 9, 10, 11 નવેમ્બરના રોજ...

ગુજરાતઃ પ્રેમનું પ્રતિક ગણાતાં સારસ પક્ષીની વસ્તી...

જૂનાગઢ- પ્રેમનું પ્રતિક ગણાતાં સારસની વસ્તી ગુજરાતમાં ઝડપથી ઘટી રહી હોવાનું જાણવા મળે છે. આ માટે વનવિભાગે તાજેતરમાં જ અવેરનેસ પ્રોગ્રામ પણ યોજયો હતો. આમ છતાંય સારસની વસ્તી ગણતરી...

જલીયાણ જોગીના દર્શન કરવા ભક્તોની કતાર

અમદાવાદઃ જલારામ જયંતિ નિમિત્તે આજે વહેલી સવારથી જ અમદાવાદના પાલડી વિસ્તારમાં દર્શનાર્થે લાંબી કતારો જોવા મળી હતી. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

ગુજરાતમાં ચૂંટણી પહેલા 26/11 જેવા હુમલાની આશંકા

નવી દિલ્હી- ગુપ્તચર એજન્સીને આશંકા છે કે ગુજરાતમાં ચૂંટણી રેલીઓ પર પાકિસ્તાન 26/11ના હુમલા જેવો હુમલો કરાવી શકે છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ આ મહિને ગુજરાત સાથે જોડાયેલા મેરીટાઈમ ઈન્ટરનેશનલ...

ગિરનાર પરિક્રમાઃ ભક્તિ, ભજન અને સત્સંગનો સમન્વય

આગામી 31 ઓક્ટોબરથી ગરવા ગિરનારની ગોદમાં લીલુડી પરિક્રમાની શરૂઆત થઈ રહી છે. ગિરનારની પરિક્રમા કરવાનું આધ્યાત્મીક દ્રષ્ટીએ ખૂબ મહત્વ રહેલું છે. કહેવાય છે કે ગિરનાર પર્વત પર અનેક દેવી...

અરવલ્લી જિલ્લામાં જીનેટીકલી મોડીફાઇડ સોયાબીનનો જ્થ્થો પકડાયો

ગાંધીનગર- અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ(હર્બીસાઇડ ટોલરન્ટ) સોયાબીનનો જથ્થો હોવાની માહિતી અરવલ્લી જિલ્લાના ખેતી નિયામકને મળતાં 3000 કિલો જથ્થો જપ્ત કરાયો છે.તપાસ દરમિયાન અરવલ્લી જિલ્લાના મોડાસા આસપાસના બેથી ત્રણ...

ઉલ્ટી ગંગાઃ રાજસ્થાનના વાહનચાલકો પેટ્રોલ ભરાવવા ગુજરાત...

અગાઉ ગુજરાતના વાહન ચાલકો રાજસ્થાનમાં જઇ પેટ્રોલ-ડીઝલ ભરાવતાં હતા. પણ હવે પરિસ્થિતી તેનાં કરતાં ઉલ્ટી જોવા મળી રહી છે. હવે રાજસ્થાનનાં વાહનચાલકો ગુજરાતમાં ભાવમાં મોટા તફાવતને કારણે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ...

સુરતમાં ISISના બે ત્રાસવાદી પકડાયા; ગુજરાત એટીએસની...

સુરત - ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડના જવાનોએ આજે સુરત શહેરમાંથી આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન ISISના બે શંકાસ્પદ ત્રાસવાદીને પકડ્યા છે. આ બંને જણ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે અમદાવાદમાં એક ત્રાસવાદી હુમલાના...

ગુજરાતમાં આચાર સંહિતા લાગુ… કેવી રીતે થશે...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરે મતદાન યોજાશે. અને 18 ડિસેમ્બરે મતગણતરી થશે. ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરતાંની સાથે...