Home Tags Gujarat

Tag: Gujarat

VVPATનું નિદર્શન…

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.ત્યારે અમદાવાદની કલેક્ટર કચેરીમાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો સમક્ષ VVPAT Machine તેમજ મતદાન અંગેની જાણકારી આપવામાં આવી...

ગુજરાત ગૌરવયાત્રામાં યોગી આદિત્યનાથ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજકીય પાર્ટીઓએ જોરશોરથી પોતાના પ્રચારની શરૂઆત કરી દીધી છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વલસાડથી ભાજપની...

ગુજરાતમાં યોગીએ રાહુલ ગાંધી પર કર્યા આકરા...

વલસાડ- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતના પ્રવાસ પર આવેલા ભાજપના સ્ટાર પ્રચારક અને યૂપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રથમ દિવસે જ રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢી હતી. વલસાડમાં યોગીએ...

રાહુલ ગાંધીના નિવેદનથી ગુજરાત કોંગ્રેસને ચૂંટણીમાં પડી...

નવી દિલ્હી- કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન સંઘમાં મહિલાઓની ભાગીદારી પર સવાલો ઉઠાવ્યા હતા. રાહુલે જણાવ્યું હતુ કે શું આરએસએસમાં તમે મહિલાઓને ક્યારેય શોર્ટ્સમાં જોયા છે...

વિચરતી જાતિઓ કહે છે હા… અમે પણ...

એ... આને કાળોતરો કહેવાય...આ કઇડે તો માણહ પાણીએ ના માંગે... એ... આને ધામણ કહેવાય... આવી બૂમો પાડી થોડા વર્ષો પહેલા ગામ શહેરમાં ફરતાં ટોળુ ભેગુ કરી ડમરું ને બીન...

સિમ્સ હોસ્પિટલની સફળતાઃ છ માસમાં 15 બોન...

અમદાવાદ- સિમ્સ કેર ઈસ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. સિમ્સ હોસ્પિટલે છેલ્લા છ માસમાં સફળતાપૂર્વક થેલેસેમિયાથી પીડાતા બાળકોના બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવાના 15 ઓપરેશન કરવાની સીદ્ધિ...

પુષ્ય નક્ષત્રઃ સોનુંચાંદી ખરીદવા માટે ઉત્તમ

અહેવાલ- હાર્દિક વ્યાસ દીવાળી અગાઉ પુષ્ય નક્ષત્ર આવે છે, જેને શુભ ખરીદી માટે શ્રેષ્ઠ નક્ષત્ર માનવામાં આવે છે. સામાન્ય રીતે ગુરુવારને પુષ્ય નક્ષત્ર આવે તો તે વણજોયું મુહૂર્ત કહેવાય છે,...

ગુજરાતમાં બાંધકામના સમાન નિયમો (GDCR)નો અમલ

ગાંધીનગર- ગુજરાત રાજ્યના શહેરોમાં આયોજનબધ્ધ વિકાસ માટે રાજ્યમાં બાંધકામના સમાન નિયમોને (જી.ડી.સી.આર.) ને રાજ્ય સરકારે મંજૂરી આપી છે, જેના થકી દેશભરના અગ્રેસર રાજ્યો પૈકી ગુજરાત એક રાજ્ય બન્યું છે. ડેપ્યુટી...

ચૂંટણી ગિફ્ટઃ ગુજરાત સરકારની રાહતોની લ્હાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્ય સરકાર દરરોજ એક નવી રાહતોની લ્હાણી કરી રહી છે, પણ આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આજે ગુરુવારે બપોર બે વાગ્યે...

ગુજરાત અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાત...

નવી દિલ્હી- ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત આજે સાંજે 4 વાગ્યે થશે. ચૂંટણી પંચે આજે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. જે સમાચાર આવતાની સાથે...