Home Tags Gujarat

Tag: Gujarat

ભાજપ પ્રદેશ પ્રમુખ સામે પક્ષમાં જ વિરોધ-વંટોળ

ગાંધીનગર- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત છે. યોગ્ય અને નિષ્ઠાવાન ઉમેદવારોની પસંદગી કરવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. બે દાયકાથી સત્તામાં...

BJP આજથી કરશે મજબૂત પ્રચાર, 10 કેન્દ્રીયપ્રધાન...

અમદાવાદઃ હિમાચલ પ્રદેશમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીની નજર ગુજરાત ઈલેક્શન પર છે. આજથી ભાજપ ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી અભિયાન શરૂ કરશે. બીજેપી અધ્યક્ષ અમિત શાહ...

ચૂંટણી ચોપાટમાં પાટીદાર અને ઠાકોર સેના વચ્ચે...

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પોતાનાથી શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. આના માટે કોંગ્રેસે પાટીદારો, ઓબીસી અને દલિતોને આકર્ષવા માટે પોતાની પૂરી તકાત લગાવી દીધી છે....

ગુજરાત આવશે મનમોહન સિંહઃ જીએસટી અને નોટબંધી...

અમદાવાદઃ ગુજરાત અને હિમાચલમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રસ જીએસટી અને નોટબંધી જેવા મુદ્દાઓને લઈને ચૂંટણીપ્રચાર પર કામ કરી રહી છે. આ રણનીતિ અંતર્ગત ગુજરાતમાં ચૂંટણી રેલીઓમાં કોંગ્રેસ દર વખતે...

નાણાંપ્રધાન જેટલીએ ગુજરાતમાં કોંગ્રેસ પર ધાવો બોલાવ્યો

અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કેન્દ્રીય નાણાંપ્રધાન અને ભાજપના ગુજરાતના ચૂંટણી પ્રભારી અરૂણ જેટલી આજે અમદાવાદના થલતેજમાં આવેલ મીડિયા સેન્ટરની મુલાકાતે આવ્યાં હતાં. તેમણે પત્રકારોને...

જરા યાદ કરો કુરબાની

અમદાવાદઃ કાશ્મીરમાં શહીદ થયેલા અમદાવાદના પ્રદીપસિંહ કુશવાહાના પાર્થિવ દેહને આજે પોતાના વતન અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો. અહીંયા પ્રદીપસિંહ કુશવાહાને સેનાના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. અને કરૂણ...

મને બદનામ કરવા બીજેપી નકલી સેક્સ સીડી...

અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલે દાવો કર્યો છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે બીજેપી સેક્સ સીડી જાહેર કરીને મને બદનામ કરવાનો પ્રયત્ન કરી શકે છે. હાર્દિકે આરોપ...

ચૂંટણીને પગલે પ્રજાની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો… કેવી...

ગાંધીનગર- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે પ્રજાની અનેક મુશ્કેલીઓમાં વધારો થયો છે. આચારસંહિતા લાગુ થઈ જતાં રાજ્ય સરકાર કોઈપણ પ્રકારના નવા કામ કરી શકતી નથી. પ્રજાલક્ષી કોઈ નવા...

ગુજરાતને વગોવીને મતોનું રાજકારણ કરવું એ કોંગ્રેસનું...

અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ વિકાસનું એન્જિન છે. ચૂંટણી સમયે જ કોંગ્રેસને ગુજરાત યાદ આવે છે. તીડની જેમ ઉતરી પડેલા કોંગી નેતાઓ ગુજરાત આવીને માત્રને માત્ર ગુજરાત તેમ જ...

આચાર સંહિતાની અસર, ફોટા ગાયબ

અમદાવાદઃ દરેક ગામ-શહેરમાં શાળા-કોલેજમાં પોતાની સાથે ભણતા-રમતા લોકો જ્યારે કોઇ ઉચ્ચ હોદ્દા પર જાય અને નામના મેળવે તો સહુને આનંદ થાય અને ગૌરવ અનુભવે. આવો જ દાખલો અમદાવાદ સ્થિત...