Home Tags Gujarat

Tag: Gujarat

PM મોદીએ યોજ્યો રોડ શો, વડનગરવાસીઓમાં ભારે...

વડનગર- પીએમ નરેન્દ્ર મોદી આજે રવિવારે તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે માદરે વતન વડનગરની મુલાકાતે આવ્યા હતા. વડનગરવાસીઓમાં અદકેરો ઉત્સાહ હતો. ગુંજા હેલીપેડ પર ઉતર્યા પછી પીએમ મોદીએ ખુલ્લી...

અમદાવાદના દરિયાપુરમાં 15 દેશી બોંબ મળ્યાં

અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બીજીબાજુ દીવાળીની ખરીદી માટે ભીડનો માહોલ છે ત્યારે  અમદાવાદના અતિસંવેદનશીલ ગણાતા દરિયાપુર વિસ્તારમાંથી 15 જેટલા દેશી બોંબ મળી આવતાં ખળભળાટ વ્યાપી...

આસોમાં પણ ઉકળતો ઉનાળો

અમદાવાદઃ નવરાત્રિ પૂર્ણ થયા બાદ, શરદ પૂનમ પણ ગઇ તેમ છતાં હાલ ગ્લોબલ વોર્મિંગને કારણે આસોમાં પણ ઉકળતા ઉનાળાનો અહેસાસ અમદાવાદીઓને થઇ રહ્યો છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ રોડ પર...

સમુદ્રમાં સોનાની દ્વારકા શોધવાનું કામ નિષ્ણાતોને સોપ્યું...

દ્વારકા- પીએમ નરેન્દ્ર મોદીએ દ્વારકાથી બેટદ્વારકા જવા માટે સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ કર્યા પછી જાહેરસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે સમુદ્રના પેટાળમાં સોનાની દ્વારકા શોધવાનું કામ નિષ્ણાતોને સોપ્યું...

ગુજરાતમાં પેટ્રોલ, ડિઝલ સસ્તું થશે; સરકાર VAT...

અમદાવાદ - ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે એમની સરકાર પેટ્રોલ અને ડિઝલ પરના વેલ્યૂ એડેડ ટેક્સ (VAT)માં કાપ મૂકશે. બંને ઈંધણના ભાવ ઘટાડવા માટે પગલાં લેવાની...

ગુજરાતઃ 6 ઓકટોબરથી ‘કરુણા એમ્બ્યૂલન્સ-૧૯૬૨’ સેવાનો આરંભ

ગાંધીનગર- ઇજાગ્રસ્ત પશુપક્ષીઓની સારવાર માટે ચલાવાયેલા ‘કરૂણા અભિયાન’ ને વ્યાપક સફળતા મળી હતી. આ સફળતાથી ઉત્સાહિત સરકારે હવે ‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨’ સેવાનો આરંભ કરી રહી છે.પશુપક્ષીઓને સમયસર સારવાર મળી...

અંબાજીઃ 150 + માટે પ્રાર્થના

બનાસકાંઠાઃ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ભાજપ 150+ના સંકલ્પ સાથે 151 કાર્યકર્તાઓ દ્વારા 151 ગજ...

ગુલબર્ગ કેસમાં મોદીને આરોપી બનાવવાની માગ કરતી...

અમદાવાદ-2002 કોમી રમખાણ દરમિયાન મોટા પાયે થયેલી હિંસા પાછળ નરેન્દ્ર મોદી સહિત મોટા નેતાઓ શામેલ હતાં તેવી રજૂઆત કરતી અરજીને ગુજરાત હાઇકોર્ટે રદ કરી દીધી છે ગુલબર્ગ સોસાયટી રમખાણ કેસમાં...

ગુજરાતઃ ‘બિનઅનામત વર્ગ શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ’...

ગાંધીનગર- ગુજરાતમાં રાજય સરકારે ‘બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ’ની રચના કરી છે. આ નિગમની રચનાથી આગામી સમયમાં રાજ્યની અંદાજિત ૫૮ જેટલી બિનઅનામત જ્ઞાતિઓને મોટા પ્રમાણમાં રોજગારી અને...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતને ODF જાહેર કર્યું

પોરબંદરઃ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના અવસરે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે અહીં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આયોજિત સમારોહમાં ભાગ...