Tag: Gujarat Weathe
રાજ્યના વાતાવરણમાં પલટો, માવઠાંની શક્યતાને પગલે ખેડૂતોમાં...
અમદાવાદ- ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા માવઠું થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થવાના આગાહી કરી છે. માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં...