Tag: gujarat voting
ગુજરાતમાં 64.11 ટકા મતદાન થયું
અમદાવાદ- લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠકો પર આજે મતદાન યોજાયું. ચૂંટણી પંચના સત્તાવાર આંકડા અનુસાર રાતે 8 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 64.11 ટકા નોંધાયું હતું. જેમાં...