Home Tags Gujarat Technological University

Tag: Gujarat Technological University

અમદાવાદમાં રમાઈ બેડમિન્ટન ચેમ્પિયનશિપ, આ વિજેતાઓનો વાગ્યો...

અમદાવાદ-યુવાનોમાં ખેલપ્રીતિ હોય એ સામાન્ય છે, એમાં શૈક્ષણિક સંસ્થાનોના નેજા હેઠળ રમતકૌશલ્ય દર્શાવવાની તક મળે એટલે ખેલાડીઓમાં રાજીપો વરતાઈ આવે. અમદાવાદની ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દ્વારા આયોજિત એક ઇવેન્ટમાં વિદ્યાર્થીઓનું...

ડિઝાઇન ઇનોવેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં 7 નવા કોર્સ...

અમદાવાદ- જીટીયુ દ્વારા ડિઝાઇન ઇનોવેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને અત્યાધુનિક ટેકનિકથી અવગત  રાખવા માટે સાત નવા કોર્સની શરૂઆત કરવામાં આવી છે. સીરીઝના રૂપમાં શરૂ થવા જઇ રહ્યાં છે. આ કોર્સની...

જીટીયુની UFM કમિટી દ્વારા 264 વિદ્યાર્થીઓને પેનલ્ટી,...

અમદાવાદઃ પરિક્ષા દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન વ્યવસ્થિત રીતે થાય, તે હેતુથી તેનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઉત્તમ રીતે પોતાનું પ્રદર્શન કરી શકે,...

અટલ ઈન્ક્યુબેશન માટે IIT મુંબઈ સાથે કરાર,...

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડીપ ટેક, આરોગ્ય, બાયોટેકનોલોજી અને બાયોમેડિકલના ક્ષેત્રમાં રાજ્યનું સૌપ્રથમ અત્યાધુનિક અટલ ઈન્ક્યુબેશન સેન્ટર સ્થાપશે. આવું હાઈટેક કેન્દ્ર સ્થાપવા માટે જીટીયુએ આઈઆઈટી-મુંબઈ, એલ.એમ. ફાર્મસી કૉલેજ અને એક્યુપ્રેક રીસર્ચ...

જીટીયુ અને કેડ સેન્ટર વચ્ચે કરાર, રાજ્યના...

અમદાવાદઃ એન્જીનિયરિંગ માટે નોકરી ભરતીમેળા યોજવા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને કેડ સેન્ટર વચ્ચે કરાર કરવામાં આવ્યાં છે. તે કરાર અંતર્ગત ભવિષ્યમાં સૂરત, રાજકોટ, વડોદરા સહિત ઝોનલ લેવલે પણ જોબફેર યોજવામાં આવશે. જીટીયુના વાઈસ...