Tag: Gujarat State Police Housing Corporation
પોલીસ આવાસમાં મળવાપાત્ર ક્ષેત્રફળમાં વધારો, મળશે મોકળાશભર્યાં...
ગાંધીનગર- રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓ માટે સુવિધાસભર રહેણાંક આવાસને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસ કોન્સ્ટેબલથી માંડીને પીએસઆઈ કક્ષાના પોલીસ કર્મચારીઓના મળવાપાત્ર આવાસના ક્ષેત્રફળમાં વધારો કરીને પોલીસ પરિવાર માટે...