Home Tags Gujarat Police

Tag: Gujarat Police

ભૂદરપુરાના સ્થાનિકોએ એલિસબ્રિજ પોલિસ સ્ટેશનનો ઘેરાવ કર્યો

અમદાવાદ- શહેરના આંબાવાડી વિસ્તારના ભૂદરપુરા વિસ્તારમાં ગત મોડીરાત્રે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચેના ઘર્ષણનો મામલો આજે પણ આગળ વધી રહ્યો છે. ભૂદરપુરાના સ્થાનિકો દ્વારા આજે એલિસબ્રિજ પોલિસ સ્ટેશનનો ઘેરાવ...

ગુજરાત પોલિસ બની ‘પોકેટ કોપ’, ટેક્નોસેવી કર્મીઓ ઝડપથી ઉકેલશે ગુના

ગાંધીનગર- આજના જમાનામાં ટેકનોલોજીમાં પોલિસ કરતાં ગુનાખોરો બે કદમ આગળ હોવાનું સતત સાંભળતા આવ્યાં છીએ ત્યારે આ છવિમાં બદલાવ આવે તેવું ચિત્ર સર્જાઇ ગયું છે. ગુજરાત પોલિસ ટેકનોસેવી બની...

ગુજરાત પોલિસ દળમાં વધુ સુરક્ષાકર્મીઓનું બળ ભળ્યું…

ગાંધીનગર- ગુજરાત પોલિસ દળમાં વધુ સુરક્ષાકર્મીઓનું બળ ભળ્યું છે. ગાંધીનગર કરાઇ પોલિસ એકેડમીમાં તાલીમપ્રાપ્ત 396 પીએસઆઈ, ઇન્ટેલિજન્સ ઓફિસર અને લોકરક્ષક જવાનોનો પોલિસ બેડામાં સમાવેશ સંપન્ન થયો હતો.સીએમ વિજય રુપાણીએ...

સૂરતમાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના પરિવારની ખોજ તેજ બનાવાઇઃ ગૃહરાજ્યપ્રધાન

સૂરત- સૂરતના ભેસ્તાન વિસ્તારમાં 11 વર્ષની બાળકીનો વિકૃત થયેલો મૃતદેહ મળી આવ્યો હતો જેના મૃતદેહ પર ઈજાના 86 નિશાન જોવા મળ્યા હતા, તેના પર અત્યાચાર અને દુષ્કર્મ કરવામાં આવ્યું...

અમદાવાદઃ પોલિસ સ્ટેશનની સામે જ લાખોની મતા ચોરાઈ

અમદાવાદ- મેટ્રોસિટી અમદાવાદમાં પોલિસના ખોફથી બેખોફ તસ્કરોએ માઝા મૂકી જનતાની પરસેવાની કમાણી લૂંટવાનું કૃત્ય કરી રહ્યાં છે. પોલિસ સ્ટેશનની સાવ નજીકમાં જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે સુરક્ષા અને...

નકલી આધારકાર્ડ઼ બનાવતાં ઝડપાયાં

અમદાવાદ- શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં લોકોને બોગસ આધાર કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ બનાવી આપવામાં આવતા હતા. પોલીસને બાતમી મળતા જ લોકો પાસે થી પાંચ હજાર રુપિયા લઇ...

બિટકોઈન હવાલા કેસમાં પોલિસકર્મીઓને સસ્પેન્ડ કરી ધરપકડ કરાશેઃ જાડેજા

ગાંધીનગરઃ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સપેકટર અને તેના કર્મચારીઓ દ્વારા શૈલેષ ભટ્ટ તથા તેમના ભાગીદારો પાસેથી માર મારીને બળજબરીપૂર્વક ર૦૦ બિટકોઇન ટ્રાન્સફર કરવા તેમજ સમાધાન કરવા વધુ રૂા.૩ર કરોડની માગણી...

બે મહિનામાં કુલ રૂ.23.23 કરોડનો દારૂ પકડાયો, 17,248 આરોપી પકડાયા

ગાંધીનગર- ગુજરાત સરકારના સ્ટેટ મેનોટરીંગ સેલની અસરકારક કામગીરીને પરિણામે દેશી તથા વિદેશી દારૂના ગુનાઓમાં વર્ષ-૨૦૧૬ની સામે વર્ષ-૨૦૧૭માં ૪૮ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી એમ બે મહિનામાં...

સૂરત કમિશનરે મીડિયાને આપ્યો આ આદેશ

સૂરત-એકતરફ ફેક ન્યૂઝ અંગે કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો પર મચેલી બબાલ શાંત પડી નથી ત્યાં સૂરતમાં મીડિયા પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. પોલિસ સ્ટેશનોમાં અંદર આવવાની મનાઇ ફરમાવતો આદેશ સૂરત...

અમદાવાદઃ મંદિરમાં હત્યા કરનારા ઝડપાયાં

અમદાવાદ- શહેરના વાસણા સ્થિત લાવણ્ય સોસાયટીના વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં વેપારીની હત્યાના મામલામાં પોલિસે આરોપીઓને ઝડપવામાં સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચે સુરેશ શાહ હત્યા કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.બહાર...

TOP NEWS