Home Tags Gujarat Monsoon 2019

Tag: Gujarat Monsoon 2019

રાજયમાં સરેરાશ 84 ટકાથી વધુ વરસાદ :...

ગાંધીનગર- ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ 84.09 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા...

રાજ્યના કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની...

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસુ બરોબર જામ્યુ છે, રાજ્યના અનેક વિસ્તારોમાં ગત સપ્તાહે મેઘ મહેર બાદ હવે રાજ્યના કાંઠા વિસ્તારોનો વારો છે. બંગાળ અને ઓરિસ્સા વચ્ચે એક લો પ્રેશર સક્રિય...

વરસાદમાં અમદાવાદી વાતાવરણની અદાછટા

અમદાવાદ શહેર આખાયમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન ખાતાની ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. નિષ્ણાતોએ આગાહી એવી પણ કરી હતી કે પવનો પણ ફૂંકાશે. પરંતુ વહેલી સવાર થી...

આનંદોઃ આ વિસ્તારમાં થઈ ગયો છે 90.52...

ગાંધીનગરઃ રાજ્ય માટે ઊનાળાની શરુઆતે જ કાયમ પાણી પાણીના પોકાર ઉઠ્યાંના અહેવાલ છપાવા લાગતાં હોય છે ત્યારે ચોમાસાની સીઝનમાં વરસતું વરસાદી પાણી એક મોંઘામૂલી મિલકત જેવું લાગતું હોય છે....

સાવચેત રહેજો…. ગુજરાતમાં ફરીથી 5 દિવસ વરસાદની...

અમદાવાદ- ચોમાસામાં આ વખતે જે પેટર્ન જોવા મળી રહી છે તેમાં વાતાવરણમાં વરસાદી વાદળોની હલચલ પાંચ-છ દિવસની સર્ક્યૂલેશન સીસ્ટમમાં વરસાદી ગતિવિધિ વ્યાપ્ત થઈ રહી છે. વેધર વોચ ગ્રુપની બેઠકમાં તારીખ...

નર્મદા ડેમની સપાટીમાં ઐતિહાસિક વધારો, જો દરવાજા...

નર્મદા : ઊનાળાના દિવસોમાં રાજ્યની જીવાદોરી બનતાં સરદાર સરોવર ડેમમાં પાણીની સારી આવક થઈ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. આ ઉપરાંત ઉપરવાસમાં...

ચોમાસુઃ 204માંથી ફ્કત 2 ડેમ સંપૂર્ણ ભરાયાં,...

ગાંધીનગર- રાજ્યમાં વ્યાપેલી વરસાદી સીસ્ટમ થકી કુલ ૨૧૬ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો.જેમાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઝોનનાં તમામ મોટાભાગના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જામનગર, વલસાડ,...

રાજ્યમાં મેઘમહેર, વલસાડમાં પુલ ડૂૂબ્યો, ધ્રોલનું લતીપુર...

રાજકોટઃ રાજ્યમાં અત્યારે લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ મેઘરાજા મહેરબાન બન્યા છે. પ્રાપ્ત થતી આંકડાકીય વિગતો અનુસાર રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ જેટલો...

આવ બાપલિયા આવ! બનાસકાંઠાના ખેડૂતોની રાવ સાંભળતાં...

પાલનપુરઃ રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ- તાલુકાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાનાં વાવ તાલુકામાં ૨૩૦ મી.મી. એટલે...

અમદાવાદમાં ઠંડકનો અહેસાસ, ગુજરાતના 129 તાલુકાઓમાં વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે. રાજ્યનાં 129 તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૂરત, નવસારી અને પંચમહાલ જિલ્લામાં...