Home Tags Gujarat Loksabha Candidates

Tag: Gujarat Loksabha Candidates

છોટા ઉદેપુર: નવા નિશાળીયાઓનો જંગ

કોઈ પણ ઉમેદવારનો વિજય અહીં આદિવાસીના મતોથી જ નક્કી થાય છે. અનુસૂચિત જનજાતિ માટે અનામત આ બેઠક પર કૉંગ્રેસ 10 વખત જીતી છે, જ્યારે છેલ્લી બે ટર્મથી અહીં ભાજપ...

નવસારીઃ પાટિલનું પ્રભુત્વ જળવાઈ રહેશે?

દક્ષિણ ગુજરાતની આ બેઠક ભાજપનો કાયમી દબદબો ધરાવતી બેઠક છે. ભાજપની સાથે સાથે આ બેઠક પર બીન-ગુજરાતી મતદારોનો પણ દબદબો છે. નવું સીમાંકન અસ્તિત્વમાં આવ્યા પછી આ બેઠક પરથી...

મહેસાણાઃ ભાજપને સંગઠન નડશે કે કૉંગ્રેસને હાર્દિક...

ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાતી આ બેઠક એના અનિશ્ચિત સ્વભાવ માટે જાણીતી છે. 1984માં આખા દેશમાં ભાજપ ફક્ત બે બેઠક પર જીત્યો હતો, એમાંની એક એટલે આ મહેસાણા બેઠક. અહીંથી...

કચ્છઃ કોના કાંગરા ખરશે?

દેશના છેવાડાના સરહદી વિસ્તાર કચ્છની લોકસભા બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. કચ્છ લોકસભા બેઠક ગુજરાતની સૌથી જૂની લોકસભા બેઠકોમાંથી એક છે. 1952ની પહેલી લોકસભા ચૂંટણીમાં કચ્છમાંથી કચ્છ પૂર્વ અને...

જૂનાગઢઃ ગઢ પરથી કોનો ધ્વજ લહેરાશે ને...

આ વખતે ભાજપ માટે સૌથી વધારે ચિંતા જન્માવે એવી બેઠકોમાંની એક જૂનાગઢની છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપ જીતતું આવ્યું છે અને 2004માં કૉંગ્રેસની એક જીતને બાદ કરીએ તો...

દાહોદ: શું ભાભોરને ભારે પડશે કટારાનો હાથ?

અનુસૂચિત જનજાતિ માટે ફાળવાયેલી દાહોદ લોકસભા બેઠકમાં કુલ 16,57,702 મતદારો છે, જેમાંથી 10,47,442 આદિવાસી, 2,42,380 ઓ.બી.સી., 4,52,694 દલિત અને બે લાખ જેટલા અન્ય મતદારો છે. પરંપરાગત રીતે દાહોદની બેઠક...

ખેડાઃ યુવાન દેવુસિંહ સામે અનુભવી બિમલભાઈ બળીયા...

આમ તો મધ્ય ગુજરાતની આ બેઠક કૉંગ્રેસનો ગઢ ગણાતી હતી અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલને અહીંથી હરાવવા એ અશક્ય મનાતું હતું. વરીષ્ઠ રાજકારણી દિનશા પટેલ સળંગ પાંચવાર આ...

ભાવેણાના મતદારો કોને ભાવ આપશે?

એક સમયે ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ ધરાવતી ભાવનગરની બેઠક નવા સીમાંકન પછી ધીમેધીમે કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક બની ચૂકી છે અને એટલા માટે જ ભાજપ અહીં દબંગ નેતા પુરુષોત્તમ...

ભરૂચઃ છોટુભાઈ કૉંગ્રેસનો ખેલ બગાડશે?

ભાજપ માટે અમુક અંશે સુરક્ષિત ગણાતી આ બેઠક પર આ વખતે જંગ ખરાખરીનો ખેલ ખેલાઇ શકે છે. કોંગ્રેસના દિગ્ગજ ગણાતા નેતા અહેમદ પટેલનો વિસ્તાર હોવા છતાં ય 1989 થી આ બેઠક...

બારડોલી: પ્રભુનું પ્રભુત્વ રહેશે કે તુષારભાઈનું તીર...

દક્ષિણ ગુજરાતની આ બેઠક આદિવાસીઓનું પ્રભુત્વ ધરાવે છે અને અનુસૂચિત જનજાતિ(એસ.ટી.) માટે આરક્ષિત છે. આ મતવિસ્તારના 18,13,908 મતદાતાઓમાંથી 6,45,642 આદિવાસી, 4,03,526 ઓ.બી.સી., 80,705 દલિત, અને 7,20,000 અન્ય સમુદાયના છે....