Home Tags Gujarat Loksabha Candidates

Tag: Gujarat Loksabha Candidates

ગુજરાતમાં આ ઉમેદવારનો પ્રચાર છે સૌથી અલગ…

સુરત : સુરતની 4 (મજુરા, ઉધના, લીંબાયત, ચોર્યાસી) અને નવસારીની 3 (નવસારી, જલાલપોર, ગણદેવી)  વિધાનસભા બેઠક મળીને 2009માં અસ્તિત્વમાં આવેલી નવી "નવસારી" લોકસભા બેઠક ભાજપના ગઢ સમાન છે. કારણ અહીં...

પંચમહાલઃ અહીં થશે અનિશ્ચિતતાનો જંગ

નવા સીમાંકન પહેલાં આ ગોધરા બેઠક હતી. છેલ્લી ચાર ચૂંટણીથી ભાજપે અહીં પકડ જમાવી રાખી છે. ક્ષત્રિય, મુસ્લિમ અને કોળી સમાજ અહીં પ્રભુત્વ ધરાવે છે. કોંગ્રેસે 6 ચૂંટણીમાં અહીં...

પાટણઃ અહીં કમળ ખીલશે કે કૉંગ્રેસનો પંજો...

સરહદ નજીક આવેલી પાટણ લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભા મતક્ષેત્ર આવેલા છે. જેમાં વડગામ, ખેરાલુ, કાંકરેજ, પાટણ, ચાણસ્મા, રાધનપુર અને સિદ્ધપુરનો સમાવેશ થાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ સાતમાંથી...

પોરબંદરઃ બાપુની ભૂમિ પર કોનો બેડો પાર?

ગાંધીજીની જન્મભૂમિ હોવાથી પોરબંદર બેઠક એ રીતે તો મહત્વની છે જ, પણ સૌરાષ્ટ્રના રાજકારણમાં આ બેઠક એપીસેન્ટર સમાન ગણાય છે. એ અગાઉ જૂનાગઢમાં જોડાયેલી આ બેઠક 1977માં છઠ્ઠી લોકસભા...

રાજકોટઃ ભાજપની સાથે મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા પણ દાવ...

લોકસભાની સૌથી જૂની બેઠકોમાંની એક રાજકોટ લોકસભા બેઠક પર વર્ષોથી ભાજપનો કબ્જો રહ્યો છે. રાજકોટ બેઠક પર 1977માં જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કેશુભાઈ પટેલ ચૂંટાયા હતા. વર્ષ 1989 પછી...

સાબરકાંઠાઃ પરંપરા કરતાં જ્ઞાતિનાં સમીકરણો વધારે નિર્ણાયક

ગુજરાત લોકસભા ચૂંટણીમાં 26 બેઠકોમાંથી આ બેઠકને ઐતિહાસિક એટલા માટે ગણાવી શકાય કે આ બેઠક પર પ્રથમ ચૂંટણીમાં જ દેશના બીજા પ્રધાનમંત્રી બનેલા ગુલઝારીલાલ નંદાનો આ બેઠકથી ભવ્ય વિજય...

સુરતઃ સોનાની આ મુરત કોને મળશે?

ભાજપનો સૌથી મોટો ગઢ સુરત ગણાય છે. છેલ્લા ત્રણ દાયકાની આઠ લોકસભા ચૂંટણીઓમાં આ બેઠક ભાજપ પાસે જ રહી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ‘કાંટે કી ટક્કર’ વચ્ચે પણ ભાજપ...

સુરેન્દ્રનગરઃ સોમાભાઈનો પ્રભાવ ખાળવામાં ભાજપ સફળ થશે?

સુરેન્દ્રનગર બેઠક પર આ વખતે રાજ્યમાં સૌથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ બેઠક કબ્જે કરવા આ વખતે 31 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતમાં ભાજપે લોકસભાની જે બેઠકો જીતવા ભારે સંઘર્ષ...

વલસાડઃ દિલ્હીનો રાજમાર્ગ અહીંથી નીકળે છે.

દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક એટલે આમ તો કેન્દ્રમાં કોની સરકાર રચાશે એની આગાહી કરતી બેઠક કહેવાય છે. કેન્દ્રમાં કોંગ્રસની કરકાર હતી ત્યારે ત્રણ વખત અહીં ઉત્તમભાઇ પટેલ ચૂંટાયા હતા....

વડોદરાઃ ભાજપનો ગઢ તોડવાનું અહીં આસાન નથી

2014માં નરેન્દ્ર મોદી વારાણસી ઉપરાંત આ બેઠક પરથી લડ્યા હોવાથી વડોદરા બેઠકનું મહત્વ આગવું છે. આ બેઠક ભાજપના નિશ્ચિત જીત ધરાવતી બેઠકોમાંની એક મનાય છે. છેલ્લી 7 ટર્મથી બેઠક...