Home Tags Gujarat Congress

Tag: Gujarat Congress

સોમનાથ મંદિરમાં રાહુલ ગાંધીનું નામ બિનહિન્દુ રજિસ્ટરમાં દર્શાવાતાં વિવાદ થયો

સોમનાથ- રાહુલ ગાંધી આજે ગુજરાતમાં બે દિવસના ચૂંટણી પ્રચાર માટે આવ્યાં છે, સવારે તેમણે સોમનાથ દાદાના ચરણમાં શિશ ઝુકાવ્યું હતું. પરંતુ રાહુલનું નામ બિન-હિન્દુ મુલાકાતીઓ માટેના રજિસ્ટરમાં કથિતપણે દર્શાવાતાં વિવાદ...

ટિકીટ નહીં મળતાં વરિષ્ઠ નેતાઓનો ગણગણાટ વધ્યો

ગાંધીનગર-  આગામી ડીસેમ્બર માસમાં બે તબક્કામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે ગઈ કાલે ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઇ ગઈ છે. સોમવાર મોડી સાંજ સુધી મુખ્ય બે રાજકીય પક્ષ કોંગ્રેસ...

અમદાવાદઃ ભાજપ કોંગ્રેસે ફોર્મ ભર્યાં

અમદાવાદની દાણીલીમડા બેઠક માટે ભાજપના જીતુ વાઘેલા અને કોંગ્રેસના શૈલૈષ પરમારે ઉમેદવારીપત્રક ભર્યા હતાં. શહેરના પોલીટેકનિક ખાતે ઉમેદવારોના ફોર્મ ભરતી વેળાએ મોટી સંખ્યામાં ઉમેદવારોનો સમર્થકો ઉમટી પડ્યાં હતાં. તસવીરઃ...

કોંગ્રેસે 17 ઉમેદવાર જાહેર કર્યાં, જમાલપુરમાં ઇમરાન ખેડાવાલાને ટિકીટ આપી

અમદાવાદ- ગુજરાત કોંગ્રેસ દ્વારા ટેલિફોનિક મેન્ડેટ આફી વધુ 17 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યસભા ચૂંટણીમાં વફાદારી દાખવનારા છોટુ વસાવાના પક્ષના બે સભ્ય માટે બે બેઠક ફાળવી...

કોંગ્રેસની 76 ઉમેદવારોની બીજી યાદી જાહેર, 22 ધારાસભ્યો રિપીટ

અમદાવાદ- કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકમાંથી 76 ઉમેદવારોની યાદી મોડીરાતે જાહેર કરી છે. જેમાં અમદાવાદના બે ધારાસભ્યો દરિયાપુરના ગ્યાસુદીન શેખ અને દાણીલીમડાના શેલૈષ પરમાર ઉપરાંત 22 ધારાસભ્યોને...

ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા રેખા ચૌધરીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

ગાંધીનગર - ગુજરાતમાં બે તબક્કાની વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણમાં ૯ ડિસેમ્બરે મતદાન થવાનું છે. ચૂંટણીને થોડા જ દિવસોની વાર છે ત્યાં ગુજરાત કોંગ્રેસને ફટકો પડ્યો છે. એનાં મહિલા પ્રવક્તા...

ગણ્યાંગાંઠ્યાનો જ વિકાસઃ અભિષેક મનુ સિંઘવી

અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જીતવા બંન્ને પક્ષના દિગ્ગજ નેતાઓએ મુલાકાતનો દોર વધારી દીધો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અભિષેક મનુ સિંઘવી આજે શનિવારે અમદાવાદની મુલાકાતે હતા. રાજીવ ગાંધી ભવનમાં પત્રકારો...

દહેગામમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષની રેલી

દહેગામ- ગાંધીનગરની રાજગાદી સંભાળવા માટે કોંગ્રેસ પ્રચારકાર્યમાં મહેનત સારી એવી દોડતી દેખાઇ રહી છે. બે દિવસ પ્રચારકાર્ય માટે ગુજરાત આવેલા ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને દહેગામમાં મળેલા આવકારની આ બોલતી તસવીરો...

પોરબંદરમાં રાહુલ ગાંધીઃ મોદીએ ચોરોના રુપિયા વ્હાઇટ કરી આપ્યાં

પોરબંદરઃ રાહુલ ગાંધી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં છે. રાહુલ ગાંધીએ પોરબંદરની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ અહીંયા માછીમાર અધિકાર સભામાં માછીમારોને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ જય...

રાફડો ફાટ્યો છે ત્યારે અપક્ષો મહત્વનો ભાગ ભજવશે ?

ગાંધીનગર- આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે બે રાજકીય મુખ્ય પક્ષો કરતાં અન્ય પક્ષો અને અપક્ષો કેટલીક બેઠકો ઉપર મહત્વનો ભાગ ભજવે તેવા નિર્દેશો મળી રહ્યાં છે. અગાઉની ચૂંટણીઓમાં કોઈ એક...

TOP NEWS

?>