Home Tags Gujarat Assembly Election 2017

Tag: Gujarat Assembly Election 2017

જયેશ રાદડિયા ‘ચિત્રલેખા’નેઃ આ વિકાસની જીત…

જેતપુર વિધાનસભા બેઠક પરથી જીત મેળવનાર ભાજપના ઉમેદવાર જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા 'ચિત્રલેખા'ને કહે છે, આ જીત વિકાસની જીત છે... httpss://youtu.be/e515KBlLsxw

ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવની ‘ચિત્રલેખા’ સાથે વાતચીત…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના શાનદાર દેખાવને પગલે પક્ષ પ્રવક્તા રાજુ ધ્રુવની 'ચિત્રલેખા' સાથે વાતચીત... httpss://youtu.be/pfCb_7Hjkc8  

હિમાચલમાં ભાજપે 44 બેઠક જીતીને સત્તા ફરી કબજે કરી; ધુમલ હારતાં...

શિમલા - હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ 68 બેઠકોનાં પરિણામ જાહેર થઈ ગયા છે. વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટી 41 બેઠક જીતીને ફરી સત્તા કરવામાં સફળ થઈ છે. સત્તા...

એટીએમ હેક કરી શકાય છે તો ઈવીએમ કેમ ન થાયઃ હાર્દિક...

અમદાવાદ - ગુજરાતમાં ચૂંટણી પરિણામને હવે અમુક કલાકો જ બાકી રહ્યા છે ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલે કથિત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) સાથે ચેડાંના મુદ્દે નવેસરથી ગુસ્સો ઠાલવ્યો છે. 23...

ગુજરાતમાં ભાજપ આવશે કે કોંગ્રેસ ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પતી નથી કે તરત ચોરેને ચૌટે બસ એક જ વાત ચર્ચાય છે ભાજપ આવશે કે કોંગ્રેસ? કોની સરકાર રચાશે?, ભાજપ આવશે તો કોણ મુખ્યપ્રધાન? અને ધારોકે...

ચૂંટણીપંચે રાહતનો શ્વાસ લીધો

ગાંધીનગર-ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. મતદાનની ટકાવારીમાં જોઈએ તો વર્ષ 2012 કરતા આ વખતે મતદાનમાં ઘટાડો જોવા મળ્યો છે. એકંદરે શાંતિપૂર્ણ રીતે...

મતગણતરી કેન્દ્ર પર જડબેસલાક સુરક્ષા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા-2017 ચૂંટણીનું બન્ને તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે. મતદાન પછી તમામ મતદાન કેન્દ્રો પરથી ઇવીએમ તેમ જ વીવીપેટ મશીનો મતગણતરી કેન્દ્રોમાં પહોંચી ગયા હતા. આ તમામ મતગણતરી...

ઈવીએમ-વીવીપેટને લઇને કોંગ્રેસે સુપ્રીમમાં કરેલી અરજી ફગાવાઇ

અમદાવાદ- 18મી તારીખે સાચાં પરિણામ બહાર પડ તે પહેલાં એક્ઝિટ પોલ્સમાં ભાજપને જીતતી જોઇને કોંગ્રેસને ફાળ પડી હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પહોંચી જઇને અરજી દાખલ...

રાજ્યમાં 37 સ્થળોએ મતગણતરી કેન્દ્રો, જાણવા ક્લિક કરો…

ગાંધીનગર- ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક મતદાર વિભાગવાર એક મતગણતરી કેન્દ્ર બનાવવામાં આવે છે. જેમાં મહત્તમ ૧૪ ટેબલ ગોઠવવામાં આવે છે. આ મતગણતરી કેન્દ્ર Polled EVM Strong Room...

Exit Poll: ગુજરાત અને હિમાચલમાં ભાજપની સરકાર

ગુજરાતમાં ગુરુવારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. એક્ઝિટ પોલના આંકડા આવવાની પણ શરુઆત થઈ ગઈ છે. તમામ મીડિયા અને એજન્સીના સર્વે અનુસાર ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપને...

TOP NEWS

?>