Tag: Government official
‘ભગવાન કલ્કિના અવતાર’ સરકારી અધિકારીને ફટકારી નોટિસ
વડોદરા-ભગવાન કલ્કિનો અવતાર હોવાનો દાવો કરનાર સરકારી અધિકારી રમેશચંદ્ર ફેફરને રાજ્ય સરકારે નોટિસ પાઠવી છે. નોટિસમાં ફેફરને તેમની ગેરજવાબદાર વર્તણૂક માટે સ્પષ્ટતા કરવા જણાવાયું છે.
સરદાર સરોવર નિગમના અધિકારી રમેશચંદ્ર...