Home Tags Government of Gujarat

Tag: Government of Gujarat

ફી નિયમન અંગે સુપ્રીમમાં કેવિએટ દાખલ કરશે ગુજરાત સરકાર

ગાંધીનગર-રાજયની સ્વનિર્ભ૨ શાળાઓ માટે રાજય સ૨કારે કરેલા ફી નિર્ધા૨ણ એકટને હાઈકોર્ટે મંજૂરીની મહો૨ મારી છે ત્યારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સ૨કા૨ આગામી દિવસોમાં કેવિએટ દાખલ ક૨શે. ફી નિર્ધા૨ણ...

ગુજરાતઃ ૧.૨૨ લાખ ખેડૂતો પાસેથી રૂ.૧૦૩૪ કરોડની મગફળીની ખરીદી કરાઇ

ગાંધીનગર- ગુજરાતમાં મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયુ છે, ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્યમાં હાલ ૧૭૩ કેન્દ્રો કાર્યરત છે. જેના દ્વારા દૈનિક ૬ લાખ મણ મગફળીની...

ગુજરાત વિધાનસભામાં 1960થી મહિલા ધારાસભ્યો કેટલા?

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રણશિંગુ ફુંકાઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા મહિલાઓની પણ ભૂમિકા મહત્વની રહી છે. મહિલા મતદારો અને મહિલા ઉમેદવારો પણ તમામનું ધ્યાન દોરવામાં સફળ...

જે પક્ષ આ બેઠક જીતે… તે પક્ષ બનાવે સરકાર

ગાંધીનગર- ગુજરાતમાં 182 વિધાનસભાની બેઠકોની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. સત્તાના સમીકરણો ગોઠવાઈ રહ્યાં છે. ચૂંટણી પ્રચારના કાર્યક્રમો શિડ્યુલ થઈ રહ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના ઉપપ્રમુખ...

ઉલ્ટી ગંગાઃ રાજસ્થાનના વાહનચાલકો પેટ્રોલ ભરાવવા ગુજરાત આવે છે

અગાઉ ગુજરાતના વાહન ચાલકો રાજસ્થાનમાં જઇ પેટ્રોલ-ડીઝલ ભરાવતાં હતા. પણ હવે પરિસ્થિતી તેનાં કરતાં ઉલ્ટી જોવા મળી રહી છે. હવે રાજસ્થાનનાં વાહનચાલકો ગુજરાતમાં ભાવમાં મોટા તફાવતને કારણે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ...

ગુજરાતમાં આચાર સંહિતા લાગુ… કેવી રીતે થશે તેનો અમલ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં બે તબક્કામાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરે મતદાન યોજાશે. અને 18 ડિસેમ્બરે મતગણતરી થશે. ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરતાંની સાથે...

ગુજરાત સરકારની રાહતોની લ્હાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા ગુજરાત સરકારે રાહતોનો પટારો ખોલી નાંખ્યો છે. અત્યાર સુધી વિવિધ માંગણી કરતાં સમાજો અને આશાવર્કર બહેનોને રાજ્ય સરકારે સહાય, રાહત અને...

ગુજરાતઃ 18 બોર્ડ નિગમોમાં અધ્યક્ષો અને સભ્યોની નિમણુંક

ગાંધીનગર- રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના વિવિધ ૧૮ જેટલા બોર્ડ નિગમોના અધ્યક્ષો તેમજ સભ્યોની નિમણૂંક કરી છે. બોર્ડ નિગમોમાં નવનિયુકત અધ્યક્ષ અને સભ્યોની વિસ્તૃત યાદી આ મુજબ છે ક્રમ બોર્ડ-નિગમનું...

ધનતેરસઃ ગુજરાતમાં 10,400 કરોડના રોકાણ માટે MOU થયાં

ગાંધીનગર- ધનતેરસના શુભ દિવસે ગુજરાત સરકારે વિવિધ કંપનીઓ સાથે મળીને ગુજરાતમાં 10,400 કરોડના રોકાણ માટે MOU કર્યા છે. યુનાઈટેડ ફોસ્ફરન્સ રૂ.6000 કરોડ, ગ્રાસિમ રૂ.4100 કરોડ અને અરવિંદ રૂ.300 કરોડના...

કેદીઓને ગુજરાત સરકારની દિવાળી ગિફટઃ 15 દિવસના પેરોલ

ગાંધીનગરઃ ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કેદીઓ પ્રત્યે માનવીય અભિગમ દાખવીને કેદીઓ પર્વો દિવાળીના પર્વો પોતાના પરિવાર સાથે ઉજવે તે માટે કેટલાક કેદીઓની  પ્રતિવર્ષની જેમ 15...

TOP NEWS