Home Tags Government of Gujarat

Tag: Government of Gujarat

12 શૈક્ષણિક સંસ્થાઓમાં રૂ.118 લાખના ખર્ચે બાયોઇન્ફર્મેટિક્સ લેબ તૈયાર થશે

અમદાવાદઃ રાજ્યમાં બાયોઇન્ફર્મેટિક્સ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારના બાયોટેક્નોલોજી મિશન દ્વારા છેલ્લા બે વર્ષમાં કુલ રૂ.૧૧૮ લાખના ખર્ચે રાજ્યની ૧૨ શૈક્ષણિક/સંશોધન સંસ્થાઓને બાયોઇન્ફોર્મેટિક્સ લેબની...

દોઢ દાયકો વીત્યાં બાદ હવે ગોધરાકાંડ મૃતકોના પરિજનોને મળશે સહાય, 260...

ગાંધીનગરઃ ગોધરાકાંડની ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યાં હતાં તેમના વારસદારોને સરકારે સહાયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા 5 લાખ રુપિયાની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે...

બિઝનેસ ફ્રેન્ડલી ગુજરાતઃ 24 કલાક ખુલ્લી રહેશે દુકાનો, વેપારધંધા વધવાની આશા

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને બિઝનેસ ફ્રેન્ડલી બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શ્રમ રોજગાર વિભાગના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે નાના વેપારીઓ અને અન્ય એકમો...

સ્લમ રીડેવલપમેન્ટ માટે સરકારે શોધ્યો છે ખાનગી રસ્તો…

ગાંધીનગરઃ રાજ્ય સરકારે ગુજરાતને ઝૂંપડપટ્ટીમુક્ત કરવાની નીતિના ભાગરુપે, હવે ખાનગી જમીન પર પણ પુનર્વિકાસ અને આવાસ માટે યોજના બનાવી છે. ઉચ્ચ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે સરકારે સ્થાનિક સ્વરાજ્યની...

દહેજમાં બાયો રીફાઇનરી નિર્માણ કરાર, વાર્ષિક 10 લાખ ટન કોર્ન સહિત…

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં બાયોકેમ USA અને રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગ વચ્ચે દહેજ પી.સી.પી.આઇ.આર.માં વિશાળ બાયો રીફાઇનરી નિર્માણ માટેના MOU સંપન્ન થયાં હતાં. બાયોકેમના યોગી સરીન અને...

ગોધરા કેસમાં 11 દોષિતને ફાંસી સંભળાવનાર જજને અપાયું નવું પદ

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે 2002ના ગોધરા કેસમાં 11 દોષિતોને ફાંસીની સજા સંભળાવનારા જજને નિવૃત્ત થતાં જ નવું પદ આપ્યું છે. રુપાણી સરકારે જજ પી.આર.પટેલને...

અંબાજીઃ વન કિસાન મેળાની શરુઆત, અને કરોડો રુપિયાના વિકાસ કામોનું લોકાર્પણ

પાલનપુરઃ ગુજરાત રાજ્ય કક્ષાનો 70 મો પ્રજાસતક દિન 26 મી  જાન્યુઆરીની ઉજવણી બનાસકાંઠાના પાલનપુર ખાતે થનાર છે. જેને લઇ સમગ્ર જીલ્લા ભરમાં કરોડો રૂપીયાના વિકાસના કામોનું લોકાર્પણ સહીત ખાદમૂર્હુત...

સરકાર કરશે મોટું સર્વેક્ષણ, કુટુંબોની સંપત્તિ-દેવાનું થશે મૂલ્યાંકન

ગાંધીનગરઃ રાષ્ટ્રીય નમૂના મોજણી (NSS) અંતર્ગત ૭૭મું આવર્તન તા.1 જાન્યુઆરી 2019 થી 31 ડિસેમ્બર-2019 દરમિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણમાં ‘‘કુટુંબોની જમીન તેમજ પશુધન ધારકતા અને કૃષિ આધારિત...

રાજ્યને મળી 30 નવી 108 એમ્બ્યુલન્સ…

ગાંધીનગરઃ આજે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા પ્રધાન સૌરભભાઇ પટેલ, આરોગ્ય રાજ્ય પ્રધાન કુમારભાઇ કાનાણીની ઉપસ્થિતિમાં નવી ૩૦ એમ્બ્યુલન્સ વાનનું...

કરૂણા એનિમલ એમ્બ્યુલન્સઃ યુનિસેફ ગુજરાતની ટીમે કામગીરીનું નિરિક્ષણ કર્યું

ગાંધીનગરઃ ગુજરાત સરકારે તમામ જીવ પ્રત્યે કરૂણા દાખવીને મનુષ્યની જેમ પશુ-પંખીઓ માટે પણ ગત ઓક્ટોબર-૨૦૧૭ થી રાજયમાં ૧૯૬૨-કરૂણા એનિમલ એમ્બ્યુલન્સનો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો, જેના...

TOP NEWS