Home Tags Gandhinagar

Tag: Gandhinagar

PM મોદીના માતા હીરાબાએ કર્યું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ મત આપી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હીરાબા 97 વર્ષની વયના હોવા છતાં સવારમાં જ મતદાન મથકે...

‘પદ્માવતી’ સામે જોરદાર વિરોધ; મુંબઈ, સુરત, ગાંધીનગરમાં...

મુંબઈ - બોલીવૂડ દિગ્દર્શક અને નિર્માતા સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'પદ્માવતી' આવતી ૧ ડિસેમ્બરે દેશભરમાં રિલીઝ કરવાનું નક્કી થયું છે, પણ એની સામે દેશમાં, ખાસ કરીને પશ્ચિમી ભાગોમાં...

અક્ષરધામ આતંકી હૂમલાનો માસ્ટર માઈન્ડ અબ્દુલ રશીદ...

અમદાવાદ- ગાંધીનગરના અક્ષરધામમાં 2002માં આતંકી હૂમલો થયો હતો, જેમાં 32 નિર્દોષ લોકોના મોત થયાં હતાં. આ આતંકવાદી હૂમલાનો માસ્ટર માઈન્ડ અને મુખ્ય કાવતરાખોર અબ્દુલ રશીદ અજમેરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને...

ગાંધીનગર: અક્ષરધામ રજત જયંતિ મહોત્સવમાં PM મોદી...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદી પ્રથમવાર બીજી નવેમ્બરને ગુરુવારે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. જોકે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ રાજકીય કરતાં ધાર્મિક કાર્યક્રમ વધારે છે. વડાપ્રધાન...

લાંચનો મામલોઃ BJP નેતાઓ સામે પાટીદાર નેતા...

અમદાવાદ - હાર્દિક પટેલની આગેવાની હેઠળના પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS) સંગઠનના નેતા નરેન્દ્ર પટેલે ભાજપના પાંચ નેતાઓ સામે ગાંધીનગરની કોર્ટમાં લાંચ અને ગુનાહિત ધાકધમકીનો મંગળવારે અંગત કેસ કર્યો...

ગુજરાતઃ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ૧૧૯ વિધાનસભા...

ગાંધીનગર- આગામી વિધાનસભા ચૂંટણીઓના અનુસંધાને ગાંધીનગર ખાતે તારીખ ૨૧ થી ૨૬ સુધી ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજવામાં આવેલ છે. જેમાં ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો બાબતે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં...

રાહુલ ગાંધીએ ડુંગળી, રોટલો અને મરચું આરોગ્યા

ગાંધીનગરઃ રાહુલ ગાંધીએ આજે ગુજરાતની મુલાકાત લીધી હતી. ગાંધી નગરમાં યોજાયેલી રાહુલ ગાંધીની જંગી સભા દરમિયાન રાહુલ ગાંધીએ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતું. આ સીવાય...

CM રૂપાણીએ વિકાસનું વર્ષ બને તેવી મંગલકામના...

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિક્રમ સંવત 2074નું વર્ષ સૌ ગુજરાતીઓ માટે સુખ સમૃદ્ધિ, શાંતિ અને વિકાસનું વર્ષ બની રહે તેવી મંગલકામના કરી છે. તેમણે નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં...

કલોલ-મહેસાણા હાઇવે પર કલોલ અને નંદાસણ નજીક...

ગાંધીનગર- કલોલ-મહેસાણા હાઇવે પરની ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાને હલ કરવાના ઉમદા આશયથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કલોલ અને નંદાસણ નજીક રૂપિયા ૯૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવનાર...