Tag: G Parmeshwara
કુમારસ્વામી સરકારે કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યો;...
બેંગલુરુ - એચ.ડી. કુમારસ્વામીની આગેવાની હેઠળની કર્ણાટક સરકારે આજે રાજ્યમાં નવી વિધાનસભામાં મૌખિક મતદાનમાં વિશ્વાસનો પ્રસ્તાવ જીતી લીધો હતો. મતદાન શરૂ થયું એ પહેલાં જ વિપક્ષ ભાજપના સભ્યો સભાત્યાગ...