Tag: full swing
ફોની વાવાઝોડાનો મરણાંક 41; ઓડિશામાં વીજપુરવઠો પૂર્વવત્...
પુરી (ઓડિશા) - ચક્રવાતી વાવાઝોડું ફોની, જે ગઈ 3 મેએ ઓડિશાનાં પૂર્વીય સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું હતું, તે સંબંધિત દુર્ઘટનાઓમાં માર્યા ગયેલાઓનો આંક વધીને 41 થયો છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજપુરવઠો...