Tag: Football match
અંધજનમંડળના પ્રાંગણમાં પ્રથમવાર યોજાઇ પ્રજ્ઞાચક્ષુઓની ફૂટબોલ મેચ..
અમદાવાદ: વિશ્વ આખાયમાં દિવ્યાંગ જનો રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાય, મુખ્યધારા સાથે ભળે એવા સતત પ્રયાસો થતા રહે છે. દ્રષ્ટિથી કે શરીરથી દિવ્યાંગજન માટે જુદી જુદી રમત ગમતનું આયોજન કરાય છે....