Tag: face Coverings
આતંકી હુમલા બાદ શ્રીલંકામાં નકાબ પર પ્રતિબંધ...
કોલંબોઃ શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા બોંબ વિસ્ફોટને ધ્યાને રાખીને સાર્વજનિક સ્થાનો પર મુસ્લિમ મહિલાઓના નકાબ પહેરવા પર લગાવેલો પ્રતિબંધ આજથી લાગુ થઈ ગયો છે. પ્રતિબંધ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના દ્વારા...