Home Tags Emotional Story

Tag: Emotional Story

દુ:ખ વસંતરાયને અંદરથી કોરી ખાઈ રહ્યું હતું…

વસંતરાયને સિત્તેર પૂરા થયા ત્યારથી તેના પુત્રએ કહેવા માંડેલું, 'પપ્પા, હવે તમારી ઉંમર થઇ. ઘરમાં બેસો. બહાર જતા તમને કંઈ લાગી-બાગી જશે તો નાહકની ઉપાધિ થઇ પડશે.' 'બેટા, ઘરમાં બેસીને...

ધારો કે સપનાંઓને પણ પાંખો હોત…

કેટલીક કલ્પના પણ કેટલી સુખદ હોય છે. રાત-દિવસ હૈયાને છોલતાં રહેતા સપનાંઓને પણ જો પાંખો હોત તો ઉડાડી મૂકતે એને દૂર દૂર અને વાસી દેત હૈયાના કમાડ. હા આલાપ, સપનાંઓ...

જવાબ સાંભળીને સુહાગભાઇનું હૈયું કંપી ઉઠ્યું

સુહાગભાઇ નવા વર્ષમાં પોતાના માટે નવી કાર ખરીદવાનું આયોજન કરતા હતા. તેમણે ચાર-પાંચ મોડેલ પણ જોઈ રાખેલા અને તેમાંથી પત્ની શાલિની અને જુવાન દીકરા સાથે વાત કરીને આખરે એક...

પારુલના સવાલો વિજયના હૃદય સોંસરવા નીકળી ગયા…

'મારે આ નોકરી નથી કરવી હો. આમાં તો મારો કોઈ વિકાસ દેખાતો નથી.' વિજયે તેની પત્ની પારુલને કહ્યું. 'પણ શા માટે તું નોકરી છોડવા માંગે છે? અત્યારે શાંતિથી જે છે...

સુનીતાએ બોક્સ ખોલ્યું તો એમાં…

સુનીતાએ ગયા વર્ષે ઠીકઠાક બચત કરેલી તેમ છતાં તેમાંથી કોઈ સારી ડિઝાઇનનું મંગળસૂત્ર આવે તેમ નહોતું. ખૂટતા પૈસા પતિ પાસેથી લઈને તે મંગળસૂત્ર ગઈ દિવાળી પર જ ખરીદી શકી...

જ્યારે કિસ્તીએ રાત્રે પત્ર વાંચ્યો…

રમણ કોલેજમાં આવ્યો તે દિવસથી જ માનવ સાથે તેની દોસ્તી થયેલી. બીજા લોકો સાથે તેને ખાસ સંપર્ક બનેલો નહિ. રમણ અંતર્મુખી વ્યક્તિત્વ છે એવું મિત્રો કહેતા, પરંતુ જે તેને...

સુમનની આંખો દીવાલને શૂન્યમનસ્ક તાકતી રહી…

વિશાલ ટેક્ષીમાં બેસીને તેની આંખોથી અદ્રશ્ય થઇ ગયો ત્યાં સુધીમાં સુમનની આંખો ભીની થઇ ગઈ હતી. ત્યારબાદ રોડ પરથી પસાર થતી ટેક્ષી તેને માત્ર કાળા-પીળા રંગના પટ્ટા જેવી દેખાઈ...

પણ મેં તો જિંદગીને કાંતી છે….

આલાપ, જીવન થપ્પોદાવ જેવી રમત છે. એમાં હંમેશા દુઃખ છુપાઈ જતા હોય છે, જેને શોધવાના હોય છે. દરેક વખતે દુઃખ એટલે આધિ,વ્યાધિ કે ઉપાધિ નહિ, કેટલીક વખત દુઃખ એટલે સુખ...

‘શું?’ સમીરે લમણે હાથ દેતા કહ્યું…

સમીર સવારે ઊઠ્યો તો તેને લાગ્યું કે આજે તો બહુ અજવાળું થઇ ગયું. સૂરજ વહેલો નીકળ્યો કે શું? ઓશિકા પાસેથી મોબાઈલ ઉઠાવ્યો અને સ્ક્રીન અનલોક કરવા ગયો તો ખબર પડી...

અને પાર્વતીના હાથમાંથી ફોન સરકી પડ્યો…

મગનભાઈની એક કેમિકલ ફેક્ટરીમાં નોકરી. આ કંપનીમાં નોકરી કરતા લોકોથી આખું શહેર વસેલું હતું, જેમાં અલગ અલગ પ્રદેશોથી આવેલા લોકોનો સમાવેશ થતો હતો. ગુજરાતી ઉપરાંત ઉત્તરપ્રદેશ, બિહાર, તમિલનાડુ અને...