Tag: Emergency loan
પાકિસ્તાનની કંગાળ અર્થવ્યવસ્થાને એડીબીની લાઇફલાઇન મળી
મનીલાઃ કંગાળ સ્થિતિમાં ઝઝૂમી રહેલા પાકિસ્તાનને હવે એશિયાઈ ડેવલપમેન્ટ બેંક(એડીબી)ની મદદ મળી છે. એડીબીએ પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે એક અબજ ડૉલર એટલે કે 7100 કરોડની ઈમરજન્સી લોન...